techtoniquesmith

MastersdailyLatest Tips And TricksBlogger Tricks
Searching...

Chitika

Search This Blog

Wednesday 29 October 2014

આધુનિક મોબાઇલ રાજાઓ માટેની ક્રોસ પ્લેટફોર્મ Cryptography લોક્ડ સિક્યોર ડેટા સ્ટોરેજ એપ

ટેક-ટોનિક : સ્મિથ સોલેસ
ક્રિપ્ટોગ્રાફી એક અનોખો શબ્દ છે. પ્રાચીન સમયમાં કોઈક કીમતી અને જરૂરી રાજસંદેશને સાંકેતિક ભાષામાં લોક કરીને મોકલવામાં આવતો હતો. આ સાંકેતિક ભાષા કે સિસ્ટમને આપણે 'ક્રિપ્ટોગ્રાફી' તરીકે ઓળખીએ છીએ. હાલમાં આ સિસ્ટમ ફરીથી જીવંત બની છે,કેમ કે એક એપ ડેવલપર કંપનીએ ગૂગલ માર્કેટ પર આવી એક સિક્યોર ક્લાઉડ ડેટા સ્ટોરેજ આપતી એપ લોન્ચ કરી છે. આ કંપનીએ આ એપને સરળ અને સામાન્ય વ્યક્તિના ઉપયોગમાં આવી શકે તે પ્રમાણે તેનો યુઝર ઇન્ટરફેસ (એપનો બહારનો દેખાવ) ડેવલપ કરેલો છે. આ એપનું નામ છે Tresorit એપ જે સિક્યોર સ્ટોરેજ માટેની અનોખી એપ છે.

અલબત્તજૂના જમાનામાં થતી મેસેજમાં સાંકેતિક ભાષાની આ એપમાં જરૂર નથી. એપ ડેવલપરે આ એપ ક્લાઉડ સ્ટોરેજ માટે જ બનાવી છેપણ એપ ડેવલપ કરવાની સિસ્ટમમાં આ સાંકેતિક ટેક્નિકનો ઉપયોગ કરેલો છેજેથી કોઈ પણ રીતે આ એપ એકદમ સિક્યોર છે. એટલે સુધી કે તેઓ સામેથી વિવિધ હેકરને આ એપ કોડિંગ તોડીને ડેટા ચોરીને બતાવવા આમંત્રણ આપે છે. એપની વેબસાઇટ https://tresorit.com છે, જે https ટેક્નોલોજીથી સિક્યોર કરેલી છે. આ એપને ડાઉનલોડ કરવાની લિંક આ મુજબ છે.https://play.google.com/store/apps/details?id=com.tresorit.mobile  જ્યારે આ એપ મેક ઓએસવિન્ડોવ્સ સિસ્ટમ અને એન્ડ્રોઇડ ડિવાઇસને સપોર્ટ કરે છે. આ એપનું એન્ડ્રોઇડ વર્ઝન ૨૮ સપ્ટેમ્બર૨૦૧૪માં આવેલું છે. પથી ૧૬ જીબી સુધી ડેટા ટ્રાન્સફર કરવા બેઝિક પ્લાન માટે આ એપ તદ્દન ફ્રી છે. વધારે સ્ટોરેજ માટે અમુક રકમ ચૂકવીને એપ પ્લાન લઈ શકાય છે. ૪.૪ સ્ટાર સાથે આ એપને ૧૫૩૧ લોકોએ પસંદ કરી છે૧૨૨૬ લોકો આ નવી એપને ગૂગલ પ્લસ પર લાઇક કરે છે. ૨.૩ એન્ડ્રોઇડ વર્ઝનને આ એપ સપોર્ટ કરે છે. આ એપ ૧૪ એમબી જેટલી મેમરી કાર્ડ સ્પેસ રોકે છે. 
ઉપયોગ
આ એપનો ગૂગલ સ્ટોર પેજ પર એપ ઉપયોગનો વીડિયો આપેલો છે. આ એપને ઇન્સ્ટોલ કરીને પોતાના ઈ-મેલ આઈડીથી એપ લોગિન રજિસ્ટર કરવાની જરૃરફોલ્ડર કે ગીતોને ડ્રોપ બોક્સની પડે છે. ત્યારબાદ ફાઇલો જેમ જ ઓનલાઇન એકાઉન્ટમાં ડ્રોપ કરવાનાં રહે છે. આ ફાઇલોને બીજાને શેર કરવા ફાઇલોનાં સેટિંગમાં પરમિશન આપવાની રહે છે

smithsolace@hotmail.com

0 comments:

Post a Comment

Get Paid